BAD
INDIA
GUJARAT
Daman વહીવટી તંત્રની લાલ આંખ; દિવાળી પહેલાં 'સુકૂન' ઘીની ફેક્ટરી પર દરોડા, 8,224 કિલો ભેળસેળયુક્ત ઘી જપ્ત!

કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં તહેવારોની મોસમ ટાણે જ વહીવટી તંત્ર દ્વારા આરોગ્ય સાથે ચેડાં કરતા એક મોટા ભેળસેળયુક્ત ઘીના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. દમણના રિંગણવાડા વિસ્તારમાં આવેલી 'સાવતા ફૂડ પ્રોડક્ટ્સ' નામની ફેક્ટરી પર તંત્ર દ્વારા અ
Read the original at સંદેશ ↗