Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Dakor : મંદિરમાં સોમવારે અન્નકૂટ લૂંટવામાં આવશે, તડામાર તૈયારી

ડાકોર મંદિરમાં મહા અન્નકૂટ પ્રસાદી તૈયાર કરવા માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અંદાજે 20 જેટલા રસોઈયાઓ દ્વારા પાંચ ચૂલા પર 24 કલાક રસોડું ધમધમતું રહેશે અને વિવિધ પ્રકારની પ્રસાદી તૈયાર કરવામાં આવશે. મહા અન્ન

સંદેશ Sat, 07 Nov 2026 19:16
સંદેશ पर मूल खबर पढ़ें ↗