Flag of Indiaसत्यमेव जयते
PROBLEM BUSINESS GUJARAT

Dahod: બજારોમાં મોંઘવારી અને મંદીની બેવડી અસર

તહેવારોના રાજા તરીકે ગણાતા દિવાળીના પર્વ આડે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. અને દાહોદ સહિત જિલ્લામાં દિવાળી પર્વની તૈયારીઓ થઈ ચૂકી છે. ત્યારે બજારોમાં મોંઘવારી અને મંદીની અસર જોવા મળે છે. દાહોદ જિલ્લામાં દિવાળીના પર્વ નિમિત્તે ગ્રાહકોને આકર્

સંદેશ Sun, 01 Nov 2026 21:19 DEVELOPING
Read the original at સંદેશ ↗