UGLY
INDIA
GUJARAT
Dahod: ANW એ બોરખેડા પાસે ફોરવ્હીલર આંતરી; 265 કિલો અફીણના ડોડા સાથે 47.89 લાખનો મુદ્દામાલ જપ્ત!

દાહોદ જિલ્લામાં માદક પદાર્થોની તસ્કરી સામે પોલીસે વધુ એક મોટો અને નિર્ણાયક સપાટો બોલાવ્યો છે. દાહોદ એન્ટિ-નાર્કોટિક્સ વિંગ (ANW) ની ટીમે ચોક્કસ બાતમીના આધારે કતવારા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોરખેડા ગામ નજીક ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને ગે
સંદેશ पर मूल खबर पढ़ें ↗