PROBLEM
INDIA
GUJARAT
Dahod : ડભોઇ તાલુકાના તરસાણા ગામે પીવાના પાણીની લાઇનમાં ભંગાણ

ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં સમાવિષ્ટ કરાયેલા તરસાણા ગામમાં પીવાના પાણીની મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં ગ્રામજનો ગંભીર મુશ્કેલીમાં મૂકાયા છે. મુખ્ય માર્ગની સાઈડમાંથી પસાર થતી પીવાના પાણીની લાઈનમાં મોટું લીકેજ થવાના કારણે પાઇપમાં મ
સંદેશ पर मूल खबर पढ़ें ↗