Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

Dahodના કરંબા ગામે બે પક્ષો વચ્ચે જૂની અદાવતમાં લોહીયાળ ધીંગાણું, 3 મહિના જૂના અકસ્માતનો ખાર રાખી હુમલો

દાહોદ જિલ્લામાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. દાહોદના કરંબા ગામે જૂની અદાવતને લઈને બે પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ ખૂની ધીંગાણું મચી ગયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, આ સમગ્ર વિવાદ પાછળ 3 મહિના અગાઉ થયેલા એક

સંદેશ Sun, 08 Nov 2026 09:42
સંદેશ पर मूल खबर पढ़ें ↗