CRISIS
INDIA
GUJARAT
Dahod : ઈકો, ક્રૂઝર અને બાઈક વચ્ચેના ત્રિપલ અકસ્માતમાં 3 વ્યક્તિનાં કમકમાટીભર્યા મોત

દાહોદ નજીક આવેલા કુશળગઢ અને અલીરાજપુર હાઈવે નંબર 47 પર એક અત્યંત ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ઈકો કાર, ક્રૂઝર ગાડી તેમજ એક મોટરસાયકલ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટ
સંદેશ पर मूल खबर पढ़ें ↗