Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Dahodના લીમખેડામાં શોર્ટ સર્કિટનો કહેર: મોટાહાથીધરા ગામે મકાનમાં ભીષણ આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ

દાહોદ જિલ્લાના લીમખેડા પંથકમાંથી એક દુઃખદ અને આર્થિક નુકસાન પહોંચાડતી ઘટના સામે આવી છે. લીમખેડા તાલુકાના મોટાહાથીધરા ગામે આવેલા ભરવાડ ફળિયામાં વીજ થાંભલા પર થયેલા શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ ફાટી નીકળી હતી. થાંભલામાંથી ઉડેલા તણખલા સીધા મક

સંદેશ Mon, 09 Nov 2026 13:44
Read the original at સંદેશ ↗