STATE ACTION
INDIA
GUJARAT
Dahegam : મિલકત સંબંધી ગુનાનો અંજારનો ફરાર આરોપી દહેગામથી પકડાયો

અંજારમાં મિલકત સંબંધી ગુનો આચર્યા બાદ ફરાર થઇ ગયેલા એક આરોપીને દહેગામના એક એપાર્ટમેન્ટમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. અંજાર પોલીસ આરોપીને શોધી રહી હતી અ દરમિયાન દહેગામ પોલીસે બાતમી આધારે દહેગામના ઇસમને પકડી પાડીને અંજાર પોલીસને સોંપ્યો હતો.
Read the original at સંદેશ ↗