Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

રામલીલા મેદાન રેલી: ઇન્ડિયા ગઠબંધનની રેલીમાં શું શું થયું, ભાજપે પૂછ્યું- 'ક્યાં હતા દસ લાખ લોકો?'

વિપક્ષી ઇન્ડિયા ગઠબંધને રવિવારે દિલ્હીના રામલીલા મેદાન ખાતે 'વોટ બચાવો, દેશ બચાવો' મહારેલીનો કોલ આપ્યો હતો, જેમાં વિપક્ષના ઘણા મોટા નેતાઓ સહિત સારી એવી સંખ્યામાં વિપક્ષના સમર્થકો એકઠા થયા હતા.

BBC ગુજરાતી Sun, 01 Nov 2026 15:49
Read the original at BBC ગુજરાતી ↗