Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

વર્ષો પહેલાં પિતા સમુદ્રમાં ગુમ થયા અને હવે વહાણ પર હુમલામાં જુવાન નાવિક દીકરાનું મોત, હોર્મુઝ સામુદ્રધુનીમાં ગુજરાતના જહાજ સાથે શું થયું?

હોર્મુઝ સામુદ્રધુનીમાં ગુજરાતના સલાયાના અલ જુસુફી વહાણ પર ડ્રોન હુમલો થયો હતો. આ વહાણ પર ક્રૂના 13 સભ્યોને બચાવી લેવાયા હતા પરંતુ 22 વર્ષના નઈમ ગંઢારનું મોત થયું હતું.

BBC ગુજરાતી Wed, 04 Nov 2026 16:20
Read the original at BBC ગુજરાતી ↗