GOOD
INDIA
GUJARAT
Chotila : ચોટીલા - રાજકોટ હાઇવે પર રોડના સમારકામને લઈ ટ્રાફ્કિજામ સર્જાયો

રાજકોટ અમદાવાદ હાઇવે પર અવારનવાર રીપેરીંગના કામને લઈને ટ્રાફ્કિજામની સ્થિતિ સર્જાય છે. હાઇવે ઓથોરિટીના અણઘડ વહીવટ અને ધીમી ગતિની કામગીરીને લઈને વારંવાર વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફ્કિજામમાં ફસાવવાનો વારો આવે છે. ત્યારે ગુરુવારે પણ નાની મોલડ
Read the original at સંદેશ ↗