Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION INDIA GUJARAT

Chotila: વીજ કર્મી કચેરીમાં જ રૂ. 60 હજારની લાંચ લેતો રંગેહાથ ઝડપાયો

સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી કચેરીઓમાં લાંચ જાણે વ્યવહાર બની ગયો હોય તેમ સરકારી અધીકારીઓ અને કર્મચારીઓ ખુલ્લેઆમ લાંચ માંગે છે. અરજદારોને પણ આવા ભ્રષ્ટ અધીકારીઓને અને કર્મચારીઓને નૈવેદ્ય ધરાવ્યા વગર કામ થતા ન હોઈ તેઓ નાણા દેવા મજબુર બને છે.

સંદેશ Sun, 25 Oct 2026 19:18 ALLEGED
Read the original at સંદેશ ↗