BAD
INDIA
GUJARAT
Chhotaudepur News: સગીરાઓ અને યુવતીઓના વેચાણનો કાળો કારોબાર! યુવાનોમાં વાંઢા રહી જવાનો ભય

છોટાઉદેપુર અને તેની આસપાસના ગ્રામ્ય પંથકોમાંથી એક અત્યંત શરમજનક અને હચમચાવનારી ઘટના સામે આવી છે. સમાજમાં નાની વયની અર્થાત 10 થી 15 કે 18 વર્ષની સગીરાઓ અને યુવતીઓને અન્ય સમાજમાં રૂ. 30,000 થી લઈને રૂ. 1.5 લાખ સુધીની માતબર રકમમાં વેચી દેવામાં
Read the original at સંદેશ ↗