Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Chhota udepur : રાજ્યસભા સાંસદે આસામના CMની મુલાકાત લીધી

ક્વાંટ : શુક્રવારે લોકસેવા ભવન ખાતે ગુજરાતના રાજ્યસભા સાંસદ મુકેશ રાઠવાએ આસામના મુખ્યમંત્રી ડૉ. હિમંત બિસ્વા સરમા સાથે ખાસ શુભેચ્છા મુલાકાત કરી હતી. જેમાં આસામના મુખ્યમંત્રીએ મુકેશ રાઠવા અને તેમની સાથે આવેલા મુલાકાતીઓનું સ્વાગત કર્યું હતું.

સંદેશ 2 न्यूज़रूम Fri, 06 Nov 2026 20:40
સંદેશ पर मूल खबर पढ़ें ↗

1 अन्य न्यूज़रूम ने भी यह रिपोर्ट दी