CRISIS
INDIA
GUJARAT
Chhota Udepur : દારૂ ભરેલી કાર ટ્રક સાથે અથડાઈ, બોડેલી-રાજપીપળા હાઈવે પર દારૂની રેલમછેલ

છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી-રાજપીપળા હાઈવે પર વણિયાદ્રી ગામ નજીક નર્મદા કેનાલ પાસે એક કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં ભરેલો વિદેશી દારૂનો જથ્થો માર્ગ પર વેરાઈ ગયો હતો. કારમાં રહેલા દારૂના ટીન જોરદાર ટક્કર
સંદેશ पर मूल खबर पढ़ें ↗