GOOD
INDIA
GUJARAT
Chanasma : સુણસરમાં ગાડીમાંથી રૂપિયા 41 હજારનો દારૂ ઝડપાયો

ચાણસ્મા પીઆઈ જીગર પટેલની ટીમ ધિણોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સુણસર (ખલીપુર) ગામના ચેલસંગ ભવાનસંગ ઝાલા નામના શખ્સે ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવીને પડતર જગ્યામાં ગાડી મુકેલી છે. જેના આધારે પોલીસે રેડ કરતાં ગાડીની
Read the original at સંદેશ ↗