GOOD
INDIA
GUJARAT
દિવાળી : શિવાકાશીમાં જે ફટાકડા સસ્તા મળે છે તે જ ફટાકડા ગુજરાતમાં મોંધા કેમ વેચાય છે?

આ વર્ષની દીવાળી પર ચેન્નાઈ, કોયમ્બતુર અને મદુરાઈ જેવાં મોટાં શહેરોમાં ફટાકડાની દુકાનોમાં 80 ટકા અને 90 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાતો કરવામાં આવી છે. આટલા ઓછા ભાવે વેચાણ કરવા છતાં, ફટાકડાના વેપારીઓનું કહેવું છે કે, તેમને ખરીદ કિંમત પર 50થી 100 ટ
Read the original at BBC ગુજરાતી ↗