Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Breaking News : ગુજરાતના રાજકારણમાં હલચલ, કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકી ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા, જુઓ Video

કોડીનારના પૂર્વ ધારાસભ્ય જે.ડી. સોલંકીએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે. દાયકાઓ સુધી ભાજપમાં રહેલા સોલંકીએ સમાજની લાગણી અને અસામાજિક તત્વોના રાજના ત્રાસને કારણે પક્ષપલટો કર્યો હોવાનું જણાવ્યું.

TV9 ગુજરાતી 4 newsrooms Thu, 22 Oct 2026 08:51
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 3 other newsrooms