Flag of Indiaसत्यमेव जयते
RESPONSE POLITICS GUJARAT

Breaking News : સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ નહિ પડવાની ખાતરી આપી, મુખ્યપ્રધાન અન્ય રાજ્યોના CM સાથે કરશે બેઠક

કેન્દ્રીય પ્રધાન સી.આર. પાટીલે ગુજરાતને પાણીની ઘટ નહીં પડવા દેવાની ખાતરી આપી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાનો સાથે પાણી મુદ્દે બેઠક કરશે.

TV9 ગુજરાતી 2 newsrooms Sun, 25 Oct 2026 10:36 DEVELOPING
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 1 other newsroom