UGLY
INDIA
GUJARAT
Breaking News: મુંબઈમાં દહેશતનો માહોલ… અમિતાભ બચ્ચનના ‘જલસા’ બંગલા, બોમ્બે હાઈકોર્ટ અને BSEને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મુંબઈમાં બોલિવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનના બંગલા 'જલસા' ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. બોમ્બે હાઈકોર્ટને મળેલા એક ઈમેલમાં હાઈકોર્ટ, BSE અને વરલી રેસકોર્સને પણ નિશાન બનાવવાની વાત કરી છે. ઈમેલ આવ્યા બાદ મુંબઈ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ એલર્
Read the original at TV9 ગુજરાતી ↗