Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Breaking News : Asia Cup રાઇઝિંગ સ્ટાર માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, વૈભવ સૂર્યવંશીને સ્થાન મળ્યું

બીસીસીઆઈએ આગામી રાઈઝિંગ સ્ટાર એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટ માટે વૈભવ સૂર્યવંશી, રજત પાટીદારને ટીમમાં સ્થાન મળ્યું છે. તિલક વર્મા આ ટૂર્નામેન્ટમાં કેપ્ટનશીપ કરશે.

TV9 ગુજરાતી 2 newsrooms Tue, 03 Nov 2026 02:58
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 1 other newsroom