Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Breaking News : સૌરાષ્ટ્રમાં અછત જેવી સ્થિતિ છતાં દુષ્કાળ જાહેર કેમ નહીં? રાજકોટમાં રણદીપ સુરજેવાલાના ભાજપ સરકાર પર આકરા પ્રહાર

રણદીપ સુરજેવાલાએ સૌરાષ્ટ્રને ગુજરાતનું હૃદય ગણાવતા જણાવ્યું હતું કે, પોરબંદર, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોમાં અપૂરતા વરસાદને કારણે મુશ્કેલ પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતો વરસાદની અછતથી પરેશાન છે અને ઉદ્યોગો પણ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે

TV9 ગુજરાતી 2 newsrooms Thu, 22 Oct 2026 15:03
Read the original at TV9 ગુજરાતી ↗

Also reported by 1 other newsroom