GOOD
INDIA
GUJARAT
Breaking News : નટરાજ હાઈસ્કૂલમાં પરીક્ષામાં 318 વિદ્યાર્થીઓ ગેરહાજર રહેતા, શાળાને DEOએ નોટિસ ફટકારી

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલી નટરાજ હાઈસ્કૂલને જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા તાજેતરમાં નોટિસ ફટકારવામાં આવી છે.પરીક્ષામાં 318 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો 5 શિક્ષકોની પગાર ફાઇલ પાંચ વર્ષથી જમા કરાવી નથી.
TV9 ગુજરાતી पर मूल खबर पढ़ें ↗