GOOD
INDIA
GUJARAT
Breaking News : અમેરિકાની ચૂંટણીના પરિણામો આવતાં જ ક્રૂડ ઓઈલમાં 10% નો કડાકો! સસ્તું થશે પેટ્રોલ-ડીઝલ?

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. સંસદનાં બંને ગૃહોમાં ડેમોક્રેટિક પાર્ટીની સરસાઈ બાદ વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
Read the original at TV9 ગુજરાતી ↗