Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Botad News: PGVCLનો જાદૂ કે કાંડ? વીજ કનેક્શન કે મીટર વગર જ મોકલ્યું લાઈટ બિલ! Video

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા PGVCL કચેરીની ઘોર બેદરકારી સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે. ગઢડાના જલાલપુર ગામે વીજ તંત્રની લાપરવાહીનો એવો કિસ્સો સામે આવ્યો છે, જેને જોઈને સૌકોઈ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગામમાં વીજ કનેક્શન કે મીટર ફીટ કરવામાં

સંદેશ Sun, 25 Oct 2026 17:50
Read the original at સંદેશ ↗