Flag of Indiaसत्यमेव जयते
UGLY INDIA GUJARAT

Botad News: કાળુભાર ડેમમાં પ્રેમીયુગલની આત્મહત્યાની આશંકા, ભાઈને ફોન કરી કહ્યું- 'અમે ડેમમાં કુદીએ છીએ'

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કાળુભાર ડેમમાંથી એક હચમચાવનારી ઘટના સામે આવી છે. ડેમમાં એક મહિલા અને પુરુષે આત્મહત્યા કરી લીધાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને લોકટોળા એકત્રિત થઈ ગયા હતા

સંદેશ 2 newsrooms Mon, 09 Nov 2026 12:59
Read the original at સંદેશ ↗

Also reported by 1 other newsroom