UGLY
INDIA
GUJARAT
Botad News: ગઢડામાં બે જૂથ વચ્ચે મારામારી, હથિયારોથી કરેલા હુમલામાં બે મહિલા સહિત છ લોકો ઘાયલ

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલા માલપરા ગામે એક જ કોમના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણ સર્જાઈ હતી. જૂની બાબતની દાઝ રાખીને બંને પક્ષો હિંસક રીતે સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ જૂથ અથડામણમાં બે મહિલાઓ સહિત કુલ છ લોકોને ઈજાઓ પહો
Read the original at સંદેશ ↗