UGLY
INDIA
GUJARAT
Bhavnagar News: વલ્લભીપુરમાં પિતરાઈ ભાઈએ ઘરમાં ઘૂસી દંપતી પર કર્યો જીવલેણ હુમલો! Video

ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વલ્લભીપુરના જલાલપુર ગામે જૂની અદાવતની અદાવત રાખીને એક પિતરાઈ ભાઈએ પોતાના જ પરિવારના સભ્યો પર ખૂની હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તા
Read the original at સંદેશ ↗