CRISIS
INDIA
GUJARAT
Bhavnagar News: તહેવારની સિઝનમાં વેપારીઓની દિવાળી બગડી! પાલીતાણામાં વીજ મીટરમાં આગ લાગ દોડધામ!

ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાલીતાણાની મુખ્ય બજારમાં આવેલ વીજપોલ પર લાગેલા પીજીવીસીએલ (PGVCL) ના મીટરમાં અચાનક શોર્ટ સર્કિટ થવાના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. દિવાળીના તહેવાર ટાણે જ બનેલી આ ઘટનાને ક
સંદેશ पर मूल खबर पढ़ें ↗