UGLY
INDIA
GUJARAT
Bhavnagar: ફુલસર વિસ્તારમાં માથાભારે શખ્સોની દાદાગીરી, જાહેર રોડ પર અનેક વાહનોમાં તોડફોડ કરી આતંક ફેલાવ્યો

સંસ્કારી નગરી ભાવનગરમાં દિવાળીના પાવન પર્વની રોશની વચ્ચે અસામાજિક તત્વોની ખુલ્લેઆમ ગુંડાગીરી અને દાદાગીરીનો વધુ એક અત્યંત ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનની હદમાં આવતા ફુલસર વિસ્તારના મુખ્ય અને જાહેર માર્ગ પર
Read the original at સંદેશ ↗