STATE ACTION
INDIA
GUJARAT
Bhavnagarમાં હોટેલની આડમાં ચાલતું જુગારધામ ઝડપાયું: હોટેલ સંચાલક સહિત 9 જુગારીઓની ધરપકડ

ભાવનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ દ્વારા સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. તાજેતરમાં ભાવનગરના વિઠ્ઠલવાડી વિસ્તારમાં આવેલી 'ધ એવન્યુ હોટેલ'માં હોટેલની આડમાં ખુલ્લેઆમ જુગારધામ ધમધમી રહ્યું હોવાની બાત
સંદેશ पर मूल खबर पढ़ें ↗