BAD
INDIA
GUJARAT
Bhavnagar : બોરડીગેટની જવાહર કોલોનીમાં અશાંતધારા વિના મિલકત વેચાણના આક્ષેપ, ટાયરો સળગાવી વિરોધ

ભાવનગર શહેરના બોરડીગેટ વિસ્તારમાં આવેલી જવાહર કોલોની ખાતે અશાંતધારાના કાયદા હેઠળ મિલકતોના વેચાણને લઈને સ્થાનિક રહીશોમાં ઉગ્ર વિરોધ અને ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આ વિસ્તારમાં તંત્રની સત્તાવાર મંજૂરી વિના જ પ્રોપર્ટીનું ગેરકાયદે વેચાણ કરવા
Read the original at સંદેશ ↗