Flag of Indiaसत्यमेव जयते
MILESTONE INDIA GUJARAT

Bhavnagar : કાજલ બારૈયા હત્યા કેસમાં ફૈઝલ ઉર્ફે ખાટકીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદ

ભાવનગર શહેરના ચર્ચાસ્પદ કાજલ બારૈયા હત્યા કેસમાં ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અદાલતે મુખ્ય આરોપી ફૈઝલ ઉર્ફે ખાટકી લાખાણીને અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની આજીવન કેદની સજા ફટકારી છે. ઘટનાના માત્ર 62 દિવસમાં જ

સંદેશ Thu, 05 Nov 2026 10:24
Read the original at સંદેશ ↗