BAD
INDIA
GUJARAT
Bhavnagar: વરતેજ લઠ્ઠાકાંડમાં 1 લાખ પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ, 14 લોકોનાં મોત મામલે 42 આરોપીઓની ધરપકડ

ભાવનગર જિલ્લાના વરતેજ પંથકમાં 18 ઓગસ્ટના રોજ સર્જાયેલા ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડના કેસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા સ્થાનિક અદાલતમાં 1 લાખ પાનાની દળદાર ચાર્જશીટ સબમિટ કરવામાં આવી છે. આ કેસમાં ઝેરી કેમિકલયુક્ત દારૂ પીવાના કારણે 14 નિર્દો
સંદેશ पर मूल खबर पढ़ें ↗