UGLY
INDIA
GUJARAT
Bharuchના જંબુસર-આમોદ રોડ પર ભયાનક અકસ્માત: કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં એકનું મોત, એક ગંભીર!

Bharuchના જંબુસર-આમોદ રોડ પર ભયાનક અકસ્માત: સ્વીફ્ટ કાર ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં એકનું મોત, એક ગંભીર! ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ માર્ગ પરથી એક ગમખ્વાર અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ, જંબુસર-આમોદ રોડ પરથી પસાર થઈ રહેલી એ
Read the original at સંદેશ ↗