RESPONSE
POLITICS
GUJARAT
Bharuch: કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો

ભરૂચ જિલ્લા કલેકટર ડો.નવનાથ ગવ્હાણેની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઓનલાઈન પોર્ટલના માધ્યમથી રજૂ થયેલી નાગરિકોની અરજીઓ અંગે અરજદારોની રજુઆતો સાંભળવામાં આવી હતી. આ બેઠકમાં કાય
Read the original at સંદેશ ↗