BAD
INDIA
GUJARAT
Bharuch: બેઠકમાં દાંડલી મારનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે સંગઠન એક્શન મોડમાં, નોટિસ જારી થતાં પક્ષમાં ખળભળાટ

આગામી વિધાનસભા ચૂંટણીની પૂર્વતૈયારીઓ વચ્ચે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનમાં શિસ્તભંગ અને ગેરહાજરીના મુદ્દે મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. પક્ષની અત્યંત મહત્વપૂર્ણ સંગઠનાત્મક બેઠકમાં કોઈ પણ પૂર્વમંજૂરી વિના ગેરહાજર રહેનારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે
સંદેશ पर मूल खबर पढ़ें ↗