Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Bharuchના જંબુસરમાં મોટો અકસ્માત ટળ્યો: કોરાથી પાંચકડા રોડ પર વરસાદી કાસમાં કાર ખાબકતા મચી અફરાતફરી

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાંથી એક મોટી રાહતજનક ઘટના સામે આવી છે. જંબુસરના કોરાથી પાંચકડા રોડ ઉપર આવેલા એક વરસાદી કાસમાં પૂરપાટ જતી ઇકો કાર અચાનક ખાબકતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માતમાં કારને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, પરંતુ સદનસીબે ગ

સંદેશ Tue, 10 Nov 2026 12:23
સંદેશ पर मूल खबर पढ़ें ↗