Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

ઇમરજન્સીમાં કામ આવશે આ સ્માર્ટ ટેકનોલોજી! જાણો એક ફોનમાંથી બીજા ફોનમાં ચાર્જિંગ ટ્રાન્સફર કરવાની રીત

જો સફરમાં તમારો સ્માર્ટફોન અચાનક ડિસ્ચાર્જ થઈ જાય અને તમારી પાસે પાવરબેંક ન હોય, તો ચિંતા કરવાની જરૂર નથી. હવે ફોન્સમાં પણ રિવર્સ વાયર્ડ ચાર્જિંગ (Reverse Wired Charging) ટેકનોલોજી ઉપલબ્ધ છે. જેના મદદથી તમે અન્ય ફોન અથવા ટાઇપ-સી કેબલ દ્વારા

TV9 ગુજરાતી Fri, 06 Nov 2026 05:41
Read the original at TV9 ગુજરાતી ↗