Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

Bayad : ધનસુરા નજીક રિક્ષા ઝાડ સાથે ટકરાતાં ચાલકનું મોત

ધનસુરા પોલીસ મથક વિસ્તાર હેઠળ આવેલા બુટાલ ગામની સીમમાં ધનસુરાથી વડાગામ તરફ્ જતા માર્ગ પર સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું. ધનસુરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર આજે 3:30થી 4:00 વાગ્યાના અરસામાં સીએનજી રિક્ષાના ચાલક રાહુલ ગવલા

સંદેશ Wed, 21 Oct 2026 20:50
સંદેશ पर मूल खबर पढ़ें ↗