Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Banaskanthaમાં વાહનચાલકો પર મોંઘવારીનો પડ્યા પર પાટુ જેવો ફટકો, IRM કંપનીએ CNG ના ભાવમાં ઝીંક્યો સીધો રૂ. 4 નો વધારો!

બનાસકાંઠા જિલ્લાના વાહનચાલકો અને સમાન જનતા માટે વધુ એક આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં ગેસ વિતરણ કરતી IRM ગેસ કંપની દ્વારા CNG (કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ) ના ભાવમાં ફરી એકવાર મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. પેટ્રોલ-ડીઝલના ઊંચા ભાવ વચ્

સંદેશ Sun, 25 Oct 2026 07:42
Read the original at સંદેશ ↗