Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

Banaskantha: અમીરગઢ પાસે ટ્રક-બાઈક વચ્ચે ભયાનક અકસ્માત, બાઈકસવાર ત્રણેય યુવકોનાં સ્થળ પર જ મોત

ગુજરાત-રાજસ્થાન સરહદને જોડતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ હાઈવે પર વધુ એક લોહિયાળ અને કાળજું કંપાવી દેતો માર્ગ અકસ્માત સામે આવ્યો છે. અમીરગઢ નજીક આબુરોડ માર્ગ પર આવેલા માવલ ગામ પાસે પૂરપાટ ઝડપે દોડતી ટ્રકે એક મોટરસાયકલને અડફેટે લેતાં અત્યંત ભય

સંદેશ Wed, 04 Nov 2026 09:26
સંદેશ पर मूल खबर पढ़ें ↗