Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Banaskantha : શિહોરી કોર્ટે શરાફી મંડળીના મેનેજરના જામીન મંજૂર કર્યા

થરા વિભાગ શરાફી સહકારી મંડળીના મેનેજર તરુણ ઠક્કરને ચાર દિવસના પોલીસ રિમાન્ડ બાદ સોમવારે થરા પોલીસે શિહોરી જ્યુડિશિયલ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. સુનાવણી બાદ કોર્ટે ગુનો જામીનલાયક હોવાનું અવલોકન કરી મેનેજરની રેગ્યુલર જામીન અરજી મંજૂર કરી હતી.

સંદેશ Mon, 02 Nov 2026 23:13
Read the original at સંદેશ ↗