STATE ACTION
INDIA
GUJARAT
Banaskantha : આંગણવાડા ગામમાં ખેતરમાંથી રૂ. 3.04 લાખનો દારૂ ઝડપાયો

બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના અમલીકરણની અસરકારકતા સામે ગંભીર સવાલો ઉભા થાય તેવી ઘટના કાંકરેજ તાલુકામાં સામે આવી છે. જિલ્લાની એલસીબી ટીમે આંગણવાડા ગામની સીમમાં આવેલા એક ખેતરના મકાનમાં દરોડો પાડીને રૂ. 3.04 લાખથી વધુની કિંમતનો ભારતીય બનાવટનો
સંદેશ पर मूल खबर पढ़ें ↗