UGLY
INDIA
GUJARAT
Banaskanthaના અમીરગઢ નજીક ગોઝારો અકસ્માત: કાર અને ગેસ ટેન્કર વચ્ચેની ટક્કરમાં 1નું કરુણ મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પંથકમાંથી અકસ્માતની વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. અમીરગઢ વિસ્તારની નજીક પુરઝડપે દોડતી કાર અને ગેસ ટેન્કર વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતના પગલે હાઈવે પર ભારે અફરાતફર
Read the original at સંદેશ ↗