UGLY
INDIA
GUJARAT
Bagodara-બાવળા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત: ઇલેક્ટ્રિક કારની ટક્કરે 1 મહિલાનું મોત, 1 બાળકી ઇજાગ્રસ્ત

અમદાવાદ જિલ્લાના વ્યસ્ત એવા બગોદરા-બાવળા હાઈવે પરથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. હાઈવે પર આવેલી ઢેઢાલ ચોકડી પાસે આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ પૂરપાટ ઝડપે આવી રહેલી એક એમજી (MG) ઇલેક્ટ્રિક કારે હાઈવ
સંદેશ पर मूल खबर पढ़ें ↗