GOOD
INDIA
GUJARAT
ચહેરો જોઈને એઆઇ જણાવી શકશે કે દર્દી કેટલા સમય સુધી જીવિત રહેશે?

વૈજ્ઞાનિકો પ્રમાણે, આ ટૂલને લાખો સ્વસ્થ ચહેરા અને કૅન્સરના દર્દીઓની 35 હજાર તસવીરો પર તાલીમ અપાઈ છે. એ આંખની આસપાસના ભાગોને બારીકાઈથી જોઈને અંદાજ લગાવી શકે છે કે દર્દી કેટલા સમય સુધી જીવિત રહી શકે છે.
BBC ગુજરાતી पर मूल खबर पढ़ें ↗