BAD
INDIA
GUJARAT
અમદાવાદમાં વિપક્ષ સામે ભાજપનો હલ્લાબોલ : ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ પદયાત્રામાં ગુજરાતના મુખ્યપ્રધાન સહિત જે.પી. નડ્ડા જોડાયાં

અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં ભાજપ દ્વારા લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો અભિયાન અંતર્ગત પદયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ જોડાયા
Read the original at TV9 ગુજરાતી ↗