GOOD
INDIA
GUJARAT
અમેરિકાની સેનેટમાં ડેમૉક્રેટિક પાર્ટી જીત તરફ, ટ્રમ્પે પહેલી પ્રતિક્રિયા આપતા શું કહ્યું?

આ ચૂંટણીનાં પરિણામો ડોનાલ્ડ ટ્રમ્પના બાકી રહેલા કાર્યકાળ પર મોટી અસર કરી શકે છે. પરિણામો નક્કી કરશે કે ક્યો પક્ષ અમેરિકાની કૉંગ્રેસ પર કોનું નિયંત્રણ આવશે.
Read the original at BBC ગુજરાતી ↗